110: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
| | |ખીલાથી તેનું અંગ ભંજાયું, રુધિરની થઈ ધાર, | ||
|- | |- | ||
| | | | ||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
|પાપનો દંડ છે આકારો | |પાપનો દંડ છે આકારો કેવો, જુઓ જુઓ સહુ કોઈ; | ||
|- | |- | ||
| | | | ||
Line 46: | Line 46: | ||
|- | |- | ||
|૭ | |૭ | ||
|રુધિરધાર જે અંગથી વહેતી | |રુધિરધાર જે અંગથી વહેતી ધોશે સહુ તુજ પાપ; | ||
|- | |- | ||
| | | | ||
|દેશે સહુ | |દેશે સહુ ડાઘ વિદારી રે. | ||
|જુઓ | |જુઓ | ||
|- | |- |
Revision as of 21:13, 11 October 2016
૧૧૦ – જુઓ આ થંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.
૧ | ખીલાથી તેનું અંગ ભંજાયું, રુધિરની થઈ ધાર, | |
સહે છે પીડા એ ભારી રે. | જુઓ. | |
૨ | પાપનો દંડ છે આકારો કેવો, જુઓ જુઓ સહુ કોઈ; | |
માગે દુ:ખ પ્યાસથી વારિ રે. | જુઓ. | |
૩ | બૂમ પાડે છે ઉગ્ર તે કેવી , "મૂકી દીધો કેમ, દેવ?" | |
કહે છે ઈસુ પોકારી રે. | જુઓ. | |
૪ | આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ; | |
સાધે છે મુક્તિ તે સારી રે. | જુઓ. | |
૫ | પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ; | |
ઉઘાડવા સ્વર્ગની બારી રે. | જુઓ. | |
૬ | થંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ; | |
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ | |
૭ | રુધિરધાર જે અંગથી વહેતી ધોશે સહુ તુજ પાપ; | |
દેશે સહુ ડાઘ વિદારી રે. | જુઓ | |
૮ | પ્રેમ અનુપ ને રે'મનો ભૂપ એ બોલાવે પાપીને પાસ; | |
નિહાળજે દષ્ટિએ તારી રે. | જુઓ |
Phonetic English
1 | Khikaathi tenu ang bhajaatu, rudhirani thai dhaaram | |
Sahe che pidaa ae bhaari re. | Juo. | |
2 | Paapano dand che aakaaro kevi, juo juo sahu koi; | |
Maage dukh pyaasathi vaari re. | Juo. | |
3 | Buum paade che urg te kevi , "Muki didho kem, dev?" | |
Kahe che Isu pokaari re. | Juo. | |
4 | Aapanaa paapano boj dharine, banine badalo aap; | |
Saadhe che mukti te saari re. | Juo. | |
5 | Paap nivaaravaa aap muo che, taadavaa paapano shraap; | |
Ughaadavaa swargani baari re. | Juo. | |
6 | Thambhani upar uucho thayo che, jeevan devaane ae; | |
Nihaadaje dashtiae taari re. | Juo | |
7 | Rudhiradhaar je angathi vaheti dhosho sahu tuj paap; | |
Deshe sahu daadha vidhaari re. | Juo | |
8 | Prem anup ne re'mano bhup ae bolaave paapine paas; | |
Nihaadaje dashtiae taari re. | Juo |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : ShivRajni