27: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૨૭ – યહોવાની સ્તુતિ કરો== {| |+૨૭ – યહોવાની સ્તુતિ કરો |- |૧ |હે સૌ ભૌ ભૂવા...") |
|||
Line 38: | Line 38: | ||
| | | | ||
|તેમ સ્તુતિ, મહિમા, માન, રહેશે સર્વકાળ. | |તેમ સ્તુતિ, મહિમા, માન, રહેશે સર્વકાળ. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+27 – Yahovani Stuti Karo | |||
|- | |||
|1 | |||
|He sau bhau bhoovaasio, prabhuno aabhaar maano, | |||
|- | |||
| | |||
|Tena adravat kaam harshaanande vakhaano | |||
|- | |||
| | |||
|Tene to janmathi aapne paadya che, | |||
|- | |||
| | |||
|Ne aaj to janmathi aapne paadya che, | |||
|- | |||
|2 | |||
|Prabhu, tu daanshid dev, amaari paase re'je, | |||
|- | |||
| | |||
|Ne aanandit hruday ne poori shaanti deje | |||
|- | |||
| | |||
|Ne taari krupathi amne tu nit nibhaav, | |||
|- | |||
| | |||
|Ne sarv dukhothi sada amne bachaav. | |||
|- | |||
|3 | |||
|Pitane putrane ane pavitraatmaane, | |||
|- | |||
| | |||
|Ha, triaek ishwarne, aakaash, pruthvi sanmaane | |||
|- | |||
| | |||
|Tene aarambhma jem, ane vadi che haal, | |||
|- | |||
| | |||
|Tem stuti, mahima, maan, raheshe sarvakaad. | |||
|} | |} |
Revision as of 18:14, 29 August 2013
૨૭ – યહોવાની સ્તુતિ કરો
૧ | હે સૌ ભૌ ભૂવાસીઓ, પ્રભુનો આભાર માનો, |
તેનાં અદ્ભુત કામ હર્ષાનંદે વખાણો | |
તેણે તો જન્મથી આપણે પાળ્યા છે, | |
ને આજ તો જન્મથી આપણે પાળ્યા છે, | |
૨ | પ્રભુ, તું દાનશીળ દેવ, અમારી પાસે રે'જે, |
ને આનંદિત હ્રદય ને પૂરી શાંતિ દેજે | |
ને તારી ક્રુપાથી અમને તું નિત નિભાવ, | |
ને સર્વ દુ:ખોથી સદા અમને બચાવ. | |
૩ | પિતાને પુત્રને અને પવિત્રાત્માને, |
હા, ત્રિએક ઈશ્વરને, આકાશ, પૃથ્વી સન્માને | |
તેને આરંભમાં જેમ, અને વળી છે હાલ, | |
તેમ સ્તુતિ, મહિમા, માન, રહેશે સર્વકાળ. |
Phonetic English
1 | He sau bhau bhoovaasio, prabhuno aabhaar maano, |
Tena adravat kaam harshaanande vakhaano | |
Tene to janmathi aapne paadya che, | |
Ne aaj to janmathi aapne paadya che, | |
2 | Prabhu, tu daanshid dev, amaari paase re'je, |
Ne aanandit hruday ne poori shaanti deje | |
Ne taari krupathi amne tu nit nibhaav, | |
Ne sarv dukhothi sada amne bachaav. | |
3 | Pitane putrane ane pavitraatmaane, |
Ha, triaek ishwarne, aakaash, pruthvi sanmaane | |
Tene aarambhma jem, ane vadi che haal, | |
Tem stuti, mahima, maan, raheshe sarvakaad. |