140: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન== {| |+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન |- | |ઝૂલણા વૃ...") |
|||
Line 1: | Line 1: | ||
==૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન== | ==૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન== | ||
{| | |||
|+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન | |||
|- | |||
| | |||
|ઝૂલણા વૃત્ત | |||
|- | |||
|કર્તા : | |||
|એલિશા ઈ.શાસ્ત્રી | |||
|- | |||
|ટેક: | |||
|ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા. | |||
|- | |||
|૧ | |||
|હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે; | |||
|- | |||
| | |||
|એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે. | |||
|- | |||
|૨ | |||
|જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં, | |||
|- | |||
| | |||
|કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં, | |||
|- | |||
|૩ | |||
|શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો; | |||
|- | |||
| | |||
|કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો. | |||
|- | |||
|૪ | |||
|આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે; | |||
|- | |||
| | |||
|દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે. | |||
|- | |||
|૫ | |||
|તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની; | |||
|- | |||
| | |||
|કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ. | |||
|- | |||
|૬ | |||
|બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની, | |||
|- | |||
| | |||
|તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | {| | ||
|+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન | |+૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન |
Revision as of 13:47, 18 August 2013
૧૪૦ - ખ્રિસ્તનું પુનરાગમન
ઝૂલણા વૃત્ત | |
કર્તા : | એલિશા ઈ.શાસ્ત્રી |
ટેક: | ખ્રિસ્ત તો આવશે વાર નહિ લાગશે, ભેટવા વાટ જો ભ્રાત મારા. |
૧ | હોય નિશા ઘણી ઘોર બિહામણી, આવતાં ભાણને ભોમ પાસે; |
એમ સૌ ભ્રષ્ટતા ચાલતી હાલની, જાણીને જાગવું દેવદાસે. | |
૨ | જિંદગી જાય વેગથી આપણી , લાગ છે સેવનો એટલામાં, |
કાળને કામમાં લાવવા ભૂલ મા, દિલથી ખ્રિસ્તની રાહ જોતાં, | |
૩ | શાસ્ત્રમાં વાંચતાં નીરખો વાક્યને, કોલ આપે પ્રભુ આવવાનો; |
કેમ કે લોક મારા બધા ત્યાં રહે, જ્યાં રહું આપ ત્યાં મુજ દાસો. | |
૪ | આભમાં ફૂંકશે દૂત રણશિંગડું, જાગશે સંત સૌ તે જ વારે; |
દોડશે હર્ષથી ભેટવા નાથને, સૌ મૂઆ જીવતા એક હારે. | |
૫ | તે સમે વિપત્તિ લોકને બહુ થશે, જે કદી ન થઈ, ન થવાની; |
કાળ બિહામણો લાગશે તે સમે, દુ:ખ ને મારથી થાય હાનિ. | |
૬ | બુદ્ધિ ને ન્યાયથી ચાલવું આ જગે, ગળવી ભક્તિમાં જિંદગાની, |
તો પછી ખ્રિસ્તને ભેટતાં ભાવથી બીક તો લેશ નહિ લાગવાની. |
Phonetic English