33: Difference between revisions
Jump to navigation
Jump to search
(→Media) |
|||
Line 114: | Line 114: | ||
[[File:Guj33.JPG|500px]] | [[File:Guj33.JPG|500px]] | ||
== Media == | == Media - Hymn Tune : Eventide : Sung By C.Vanveer == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Muj_Saathe_Re.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:Muj_Saathe_Re.mp3}}}} | ||
Revision as of 14:09, 28 August 2019
૩૩ - મુજ સાથે રહે
૧૦ સ્વરો "Abide with me" | |
Tune: Eventide | |
કર્તા: | હેન્રી. એફ. લાઇટ |
અનુ. : | રોબર્ટ મન્ટગમરી |
૧ | મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે! |
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે ! | |
૨ | ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લાસ; |
ચારોગમ સહુ માં વિકાર થાયે છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !; | |
૩ | તું આવી જાય તેથી હું ન ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં; |
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!; | |
૪ | મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવ સિંધુ પાર, તું સાથ હો તો જ જવાય; |
તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખ સુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે! | |
૫ | તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ; |
નથી કાળડંખ માં ઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે! | |
૬ | મોત આવ્યું પાસ, તુ જ સ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ; |
ફાટ્યો સ્વર્ગેપોહ, જગ માયા નાસે છે; મુજ જીવતાં મરતાં પ્રભુ, સાથે રહે. |
Phonetic English
10 Swaro "Abide with me" | |
Tune: Eventide | |
Kartaa: | Henri. F. Light |
Anu. : | Robert Mantagamari |
1 | Muj saathe rahe! Ke saanjato padi che; andhaaru thaay che; prabhu, saathe rahe! |
Avar na sahaay, dilaaso ko na de; tu asahaayno saa'y; muj saathe rahe ! | |
2 | Tunk che aayush, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas; |
Chaarogam sahu ma vikaar thaaye che; he prabhu nirvikaar, muj saathe rahe !; | |
3 | Tu aavi jaay tethi hu na dharaau; pan premthi aavi rahe to magn thaau; |
Vaatasaru nahi, pan vasanaarni pethe; kaayam no vaaso kar muj saathe rahe!; | |
4 | Mujthi aek pal tuj vina na takaay; bhav sindhu paar, tu saathe ho to j javaay; |
Tuj vina kon thaay guru? Aashro de; dukh sukhama, he traata, muj saathe rahe! | |
5 | Tu aashish de, na laage ripu traas; na dukhma bhaar, na aansuma kadavaash; |
Nathi kaaladankh ma jher, ke ghor no je; nit mane jay, jo, tu muj saathe rahe! | |
6 | Mot aavyu paas, tu j stambhni yaad karaav; thai andhaar ma noor aakaash maarge chalaav; |
Faatyo swargepoh, jag maaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe. |
Image
Media - Hymn Tune : Eventide : Sung By C.Vanveer
Media - Hymn Tune : Eventide