329: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser (talk | contribs) |
||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|૧ | |૧ | ||
|મારું છે તે હું ક કમાયો, | |મારું છે તે હું ક જ કમાયો, | ||
|- | |- | ||
| | | | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
| | | | ||
|ટાળી | |ટાળી બદકરણી. | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 15:16, 18 January 2017
૩૨૯ - આત્મ્સમર્પણ
ટેક: | તન, મન, ધન, પ્રભુ, તુજ ચરણે, તુજ સઘળું છે, તેં જ દીધું છે, |
અકળિત તુજ કરણી. | |
૧ | મારું છે તે હું ક જ કમાયો, |
મુજ મનના એવા અભિમાને | |
ખિન્નત હાલ ઘણી. | |
૨ | હું, મમ ભાર્યા, કન્યા, સુત, સૌ |
દાસ છીએ ચરણોના તારા, | |
પ્રિયતમ તું ધણી. | |
૩ | વાત, વિચાર ને વર્તન મમ સૌ |
તુજ ઈચ્છાવશ છે, હે સ્વામી ! | |
મન ધરું છું ધરણી. | |
૪ | રસ્તો, સત્ય, જીવન મમ તું, |
આશ્રિત્ત લે ભવ પાર ઉતારી | |
ટાળી બદકરણી. |
Phonetic English
Tek: | Tan, man, dhan, prabhu, tuj charane, tuj saghalun chhe, ten ja deedhun chhe, |
Akalit tuj karani. | |
1 | Maarun chhe te hun k kamaayo, |
Muj manana eva abhimaane | |
Khinnat haal ghani. | |
2 | Hun, mam bhaarya, kanya, sut, sau |
Daas chheeye charanona taara, | |
Priyatam tun dhani. | |
3 | Vaat, vichaar ne vartan mam sau |
Tuj ichchhaavash chhe, he swaami ! | |
Man dharun chhun dharani. | |
4 | Rasto, saty, jeevan mam tun, |
Aashritt le bhav paar utaari | |
Taali bagakarani. |
Image
Media - Traditional Tune Sung By C.Vanveer
Media - Composition By : Late Mr. Manu Bhai Rathod