13: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "૧૩ – ઈશ્વરનું સ્તોત્ર ૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, યહોવા વિષે સર્...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર | ==૧૩ – ઈશ્વરનું સ્તોત્ર== | ||
૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; | {| | ||
તમો પાસ આવી કરી ગાન માનો, યહોવા વિના કો નથી દેવ જાણો. | |+૧૩ – ઈશ્વરનું સ્તોત્ર | ||
|- | |||
| | |||
૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, | |||
|યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; | |||
|- | |||
|તમો પાસ આવી કરી ગાન માનો, | |||
|યહોવા વિના કો નથી દેવ જાણો. | |||
૨ યહોવા તણે હાથ લોકો સ્રજાયા, | |- | ||
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | |૨ યહોવા તણે હાથ લોકો સ્રજાયા, | ||
|ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; | |||
|- | |||
|પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | |||
|સદા તે તણા બીડના મેષ બંદા. | |||
૩ ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | |- | ||
યહોવા તણો પાડ આભાર માનો, | |૩ ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | ||
|ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; | |||
૪ યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; | |- | ||
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. | |યહોવા તણો પાડ આભાર માનો, | ||
|ખરું નામ તેનું કહી ધન્ય જાણો. | |||
|- | |||
|૪ યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | |||
|સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; | |||
|- | |||
|ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | |||
|ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. | |||
|} |
Revision as of 20:59, 15 July 2013
૧૩ – ઈશ્વરનું સ્તોત્ર
૧ કરો ગાન, સૌ દેશના લોક, સંગે, |
યહોવા વિષે સર્વે ગાઓ ઉમંગે; |
તમો પાસ આવી કરી ગાન માનો, | યહોવા વિના કો નથી દેવ જાણો. |
૨ યહોવા તણે હાથ લોકો સ્રજાયા, | ન પોતે સ્વાહાથે મનુષ્યો કરાયા; |
પ્રજા સર્વ તેની છીએ લોક સંધા, | સદા તે તણા બીડના મેષ બંદા. |
૩ ઘણા પાડ સાથે પ્રભુદ્વાર પેસો, | ઘણાં ગીતથી ને તણે ઘેર બેસો; |
યહોવા તણો પાડ આભાર માનો, | ખરું નામ તેનું કહી ધન્ય જાણો. |
૪ યહોવા નક્કી છે સદા શ્રેષ્ઠ ન્યારો, | સદાકાળ ક્ર્પા થકી વર્તનારો; |
ખરે, સત્યતા પેઢી પેઢી જ ચાલે, | ટકે સર્વદા, ના ચળે કોઈ કાળે. |