195: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) (Created page with "==૧૯૫ - મહામૂલનું મોતી== {| |+૧૯૫ - મહામૂલનું મોતી |- |(રાગ: |મુખડાની માયા લા...") |
|||
Line 23: | Line 23: | ||
| | | | ||
|એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. મોતીડું. | ||
|- | |||
|૨ | |||
|લાખો દૂત જેની સામે, પાય જેના શીશ નામે, | |||
|- | |||
| | |||
|મધુર મધુર પ્યારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |||
|- | |||
|૩ | |||
|એ તો એક નામ એવું, શ્રેષ્ટ જાણે બામ જેવું, | |||
|- | |||
| | |||
|રૂઝ ઝટ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |||
|- | |||
|૪ | |||
|દુ:ખના વંટોળિયામાં, રોગના આ ખોળિયામાં, | |||
|- | |||
| | |||
|આનંદ પમાડનારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |||
|- | |||
|૫ | |||
|છોને વાદળાં ઘેરાયે, ધોર ઘોર છો જણાયે, | |||
|- | |||
| | |||
|ત્યાં ચમકાવનરું, છે નામ પ્યારું. મોતીડું. | |||
|- | |||
|૬ | |||
|મોજાં છોને છોળો મારે, વાવાઝોડાં બીવડાવે, | |||
|- | |||
| | |||
|સર્વ એ શમાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |||
|- | |||
|૭ | |||
|લગની લાગી છે જેને, પ્રભુના નામની એને, | |||
|- | |||
| | |||
|હ્રદે સ્વર્ગ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+195 - Mahaamoolanu Moti | |||
|- | |||
|(Raag: | |||
|Mukhadaani Maayaa Laagi Re) | |||
|- | |||
| | |||
|Bhimpalaas | |||
|- | |||
|Kartaa: | |||
|N. J. Jayesh | |||
|- | |||
|Tek: | |||
|Motidu madyu che amne re, mahaamool vaadu, | |||
|- | |||
| | |||
|એ તો પ્રભુ ઈસુ તારું રે, છે નામ પ્યારું. | |||
|- | |||
|૧ | |||
|આકાશે, પાતાળ માંહે, ભૂતળે ભાળોને ક્યાંયે, | |||
|- | |||
| | |||
|એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. Motidu. | |||
|- | |- | ||
|૨ | |૨ |
Revision as of 16:56, 23 August 2013
૧૯૫ - મહામૂલનું મોતી
(રાગ: | મુખડાની માયા લાગી રે) |
ભીમપલાસ | |
કર્તા: | એન. જે. જયેશ |
ટેક: | મોતીડું મળ્યું છે અમને રે, મહામૂલ વાળું, |
એ તો પ્રભુ ઈસુ તારું રે, છે નામ પ્યારું. | |
૧ | આકાશે, પાતાળ માંહે, ભૂતળે ભાળોને ક્યાંયે, |
એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |
૨ | લાખો દૂત જેની સામે, પાય જેના શીશ નામે, |
મધુર મધુર પ્યારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |
૩ | એ તો એક નામ એવું, શ્રેષ્ટ જાણે બામ જેવું, |
રૂઝ ઝટ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |
૪ | દુ:ખના વંટોળિયામાં, રોગના આ ખોળિયામાં, |
આનંદ પમાડનારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |
૫ | છોને વાદળાં ઘેરાયે, ધોર ઘોર છો જણાયે, |
ત્યાં ચમકાવનરું, છે નામ પ્યારું. મોતીડું. | |
૬ | મોજાં છોને છોળો મારે, વાવાઝોડાં બીવડાવે, |
સર્વ એ શમાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું. | |
૭ | લગની લાગી છે જેને, પ્રભુના નામની એને, |
હ્રદે સ્વર્ગ લાવનારું રે, છે નામ પ્યારું. મોતીડું. |
Phonetic English
(Raag: | Mukhadaani Maayaa Laagi Re) |
Bhimpalaas | |
Kartaa: | N. J. Jayesh |
Tek: | Motidu madyu che amne re, mahaamool vaadu, |
એ તો પ્રભુ ઈસુ તારું રે, છે નામ પ્યારું. | |
૧ | આકાશે, પાતાળ માંહે, ભૂતળે ભાળોને ક્યાંયે, |
એનું એ અજબ ન્યારું રે, છે નામ પ્યારું. Motidu. | |