489: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 124: | Line 124: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj489.JPG|500px]] | [[File:Guj489.JPG|500px]] | ||
==Media - Hymn Tune : Goshen ( Bible Class )== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Goshen ( Bible Class ) +.mp3}}}} |
Revision as of 11:39, 28 August 2015
૪૮૯ - ઈસુ ઘેટાંપાળક
૧ | ઈસુ ઘેટાંપાળક, લૂછે અશ્રુપાત; |
ઉરે અમને રાખે, બીએ શાને માટ ! | |
જઈએ પૂઠે તેની, જ્યાં તે દોરી જાય; | |
ઉજ્જડ રાનમાં થઈ યા લીલા બીડ માંય. | |
૨ | ઈસુ ઘેટાંપાળક, વાણી છે મધુર; |
વાણી નમ્ર તેની, સુખી કરે ઉર. | |
ધકકાવે તે જ્યારે, વાણીમાં મીઠાશ; | |
દોરી જશે પોતે, અમો તેના ખાસ | |
૩ | ઈસુ ઘેટાંપાળક, મૂઓ ઘેટાં માટ; |
ઘેટાં પરે પાડી લોહી કેરી છાંટ. | |
એથી તેણે કીધું મોટું આ નિશાન; | |
"તેઓ છે સહુ મારાં" પામ્યાં આત્માદાન. | |
૪ | ઈસુ ઘેટાંપાળક, પંડે દોરી જાય; |
વરુ કે બીજાથી હાનિ ન કંઈ થાય. | |
મરણ કેરી ખીણે જો કે હોય કંઈ ભય, | |
ભૂંડાથી ના બીશું, ઘોર પર થશે જય. |
Phonetic English
1 | Isu ghetaanpaalak, loochhe ashrupaat; |
Ure amane raakhe, beeye shaane maat ! | |
Jaeeye poothe teni, jyaan te dori jaay; | |
Ujjad raanamaan thai ya leela beed maanya. | |
2 | Isu ghetaanpaalak, vaani chhe madhur; |
Vaani namra teni, sukhi kare ur. | |
Dhakakaave te jyaare, vaaneemaan meethaash; | |
Dori jashe pote, amo tena khaas | |
3 | Isu ghetaanpaalak, mooo ghetaan maat; |
Ghetaan pare paadi lohi keri chhaant. | |
Ethi tene keedhun motun aa nishaan; | |
"Teo chhe sahu maaraan" paamyaan aatmaadaan. | |
4 | Isu ghetaanpaalak, pande dori jaay; |
Varu ke beejaathi haani na kani thaay. | |
Maran keri kheene jo ke hoy kani bhay, | |
Bhoondaathi na beeshun, ghor par thashe jay. |
Image
Media - Hymn Tune : Goshen ( Bible Class )