322: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૩૨૨ - સહાયને માટે પ્રાર્થના == {| |+૩૨૨ - સહાયને માટે પ્રાર્થના |- |૧ |હે ...") |
|||
Line 49: | Line 49: | ||
| | | | ||
|ખિસ્ત નિયંતા જ્યારે થાય, ત્યારે સર્વ શત્રુ હરાય. | |ખિસ્ત નિયંતા જ્યારે થાય, ત્યારે સર્વ શત્રુ હરાય. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+322 - Sahaayane Maate Praarthana | |||
|- | |||
| | |||
|- | |||
|1 | |||
|He prabhu, darshan aapi aaj, dhanya karaav amaaraan kaaj; | |||
|- | |||
| | |||
|He prabhu, jhaankhun karaje door tuj mukhanun dekhaadi noor. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Maran tanun shir raakhi kaam Khriste mookyo svargi thaam; | |||
|- | |||
| | |||
|Paapi janana taaran kaaj kaantaano pan leedho taaj. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Putr, pita ne aatma shuddh, ladajo maara shatru viruddh; | |||
|- | |||
| | |||
|Door karaavi sahu kalpaant daas tane man laavo shaant. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Svarg vishe je paramollaas te to saheen pan chaakhe daas; | |||
|- | |||
| | |||
|Bhootalamaan pan paami prem svarg tanun te jaane kshem. | |||
|- | |||
| | |||
|- | |||
|5 | |||
|Isuno je nirmal nyaay tenun daan mane aheen thaay, | |||
|- | |||
| | |||
|To hun shuddh chalaavi yuddh nitya ladun shetaan viruddh. | |||
|- | |||
| | |||
|- | |||
|6 | |||
|Temaan hun haari na janaar, kaanke Khrist kharo aadhaar; | |||
|- | |||
| | |||
|Khist niyanta jyaare thaay, tyaare sarv shatru haraay. | |||
|} | |} |
Revision as of 00:58, 27 August 2013
૩૨૨ - સહાયને માટે પ્રાર્થના
૧ | હે પ્રભુ, દર્શન આપી આજ, ધન્ય કરાવ અમારાં કાજ; |
હે પ્રભુ, ઝાંખું કરજે દૂર તુજ મુખનું દેખાડી નૂર. | |
૨ | મરણ તણું શિર રાખી કામ ખ્રિસ્તે મૂક્યો સ્વર્ગી ઠામ; |
પાપી જનના તારણ કાજ કાંટાનો પણ લીધો તાજ. | |
૩ | પુત્ર, પિતા ને આત્મા શુદ્ધ, લડજો મારા શત્રુ વિરુદ્ધ; |
દૂર કરાવી સહુ કલ્પાંત દાસ તણે મન લાવો શાંત. | |
૪ | સ્વર્ગ વિષે જે પરમોલ્લાસ તે તો સહીં પણ ચાખે દાસ; |
ભૂતળમાં પણ પામી પ્રેમ સ્વર્ગ તણું તે જાણે ક્ષેમ. | |
૫ | ઈસુનો જે નિર્મળ ન્યાય તેનું દાન મને અહીં થાય, |
તો હું શુદ્ધ ચલાવી યુદ્ધ નિત્ય લડું શેતાન વિરુદ્ધ. | |
૬ | તેમાં હું હારી ન જનાર, કાંકે ખ્રિસ્ત ખરો આધાર; |
ખિસ્ત નિયંતા જ્યારે થાય, ત્યારે સર્વ શત્રુ હરાય. |
Phonetic English
1 | He prabhu, darshan aapi aaj, dhanya karaav amaaraan kaaj; |
He prabhu, jhaankhun karaje door tuj mukhanun dekhaadi noor. | |
2 | Maran tanun shir raakhi kaam Khriste mookyo svargi thaam; |
Paapi janana taaran kaaj kaantaano pan leedho taaj. | |
3 | Putr, pita ne aatma shuddh, ladajo maara shatru viruddh; |
Door karaavi sahu kalpaant daas tane man laavo shaant. | |
4 | Svarg vishe je paramollaas te to saheen pan chaakhe daas; |
Bhootalamaan pan paami prem svarg tanun te jaane kshem. | |
5 | Isuno je nirmal nyaay tenun daan mane aheen thaay, |
To hun shuddh chalaavi yuddh nitya ladun shetaan viruddh. | |
6 | Temaan hun haari na janaar, kaanke Khrist kharo aadhaar; |
Khist niyanta jyaare thaay, tyaare sarv shatru haraay. |