230: Difference between revisions
Jump to navigation
Jump to search
Line 136: | Line 136: | ||
|- | |- | ||
| | | | ||
|Pan santo to pokaare: " | |Pan santo to pokaare: "Kyaan sudhi, he dhani?" | ||
|- | |- | ||
| | | | ||
Line 160: | Line 160: | ||
|- | |- | ||
| | | | ||
|Ha, shuddh ne sukhi keva ! | |Ha, shuddh ne sukhi keva ! He prabhu, de te vaas, | ||
|- | |- | ||
| | | | ||
|Te namra jano jeva thai raheeye taari paas. | |Te namra jano jeva thai raheeye taari paas. | ||
|} | |} |
Revision as of 13:28, 25 August 2013
૨૩૦ - મંડળીનો પાયો
૭, ૬ સ્વરો | |
"The Church’s one foundation" | |
Tune: | Aurelia |
કર્તા: | શેમ્યુલ જે. સ્ટોન, |
૧૮૩૯-૧૯૦૦ | |
અનુ.: | કા. મા. રત્નગ્રાહી |
૧ | મંડળીનો પાયો એક જ, તે પ્રભુ ઈસુ ધાર, |
ઉપજાવી નવી છેક જ વચન ને પાણી દ્વાર; | |
સ્વર્ગેથી કન્યા લેવા તે આવ્યો નીચે જાણ, | |
ને તેને જીવન દેવા પોતાનો આપ્યો પ્રાણ. | |
૨ | સહું દેશોથી તે લીધી તોપણ તે એક જ ખાસ, |
એક જ ઈશ્વરનો વિધિ પાળી રાખે વિશ્વાસ; | |
એક નામની સ્તુતિ ગાઈ એક કરે શુદ્ધાહાર, | |
ને કૃપાથી છવાઈ ચાલે એક આશા દ્વાર. | |
૩ | તેની મહા પીડા ધારી જગર નિંદાથી જોય, |
ફૂટો તેમાં હોય ભારે, દુર્મતથી દુ:ખી હોય; | |
પણ સંતો તો પોકારે: "ક્યાં સુધી, હે ધણી?" | |
સુદનની રાત્રી ભારે વીત્યે ખુશી ઘણી. | |
૪ | માટે લડાઈ કરે ને વેઠે દુ:ખો હાલ, |
શાંતિની આશા ધરે કે મળે તે સહુ કાળ; | |
ગૌરવને દેખી ત્યારે તૃપ્તિ થઈ જશે, | |
ને જયવંત મંડળી ભારે શાંતિવાળી થશે. | |
૫ | ભૂએ તે સંબંધ રાખે ત્રિએક પ્રભુ સંઘાત, |
ને ગુહ્ય સંગત દાખે વિશ્રામ પામેલા સાથ; | |
હા, શુદ્ધ ને સુખી કેવા ! હે પ્રભુ, દે તે વાસ, | |
તે નમ્ર જનો જેવા થઈ રહીએ તારી પાસ. |
Phonetic English
7, 6 Svaro | |
"The Church’s one foundation" | |
Tune: | Aurelia |
Karta: | Samuel J. Stone, |
1839-1900 | |
Anu.: | K. M. Ratnagrahi |
1 | Mandaleeno paayo ek ja, te prabhu Isu dhaar, |
Upajaavi navi chhek ja vachan ne paani dvaar; | |
Svargethi kanya leva te aavyo neeche jaan, | |
Ne tene jeevan deva potaano aapyo praan. | |
2 | Sahun deshothi te leedhi topan te ek ja khaas, |
Ek ja Ishvarano vidhi paali raakhe vishvaas; | |
Ek naamani stuti gaai ek kare shuddhaahaar, | |
Ne krapaathi chhavaai chaale ek aasha dvaar. | |
3 | Teni maha peeda dhaari jagar nindaathi joy, |
Phooto temaan hoy bhaare, durmatathi dukhi hoy; | |
Pan santo to pokaare: "Kyaan sudhi, he dhani?" | |
Sudanani raatri bhaare veetye khushi ghani. | |
4 | Maate ladaai kare ne vethe dukho haal, |
Shaantini aasha dhare ke male te sahu kaal; | |
Gauravane dekhi tyaare trapti thai jashe, | |
Ne jayavant mandali bhaare shaantivaali thashe. | |
5 | Bhooye te sambandh raakhe triek prabhu sanghaat, |
Ne guhya sangat daakhe vishraam paamela saath; | |
Ha, shuddh ne sukhi keva ! He prabhu, de te vaas, | |
Te namra jano jeva thai raheeye taari paas. |