276: Difference between revisions
Jump to navigation
Jump to search
Upworkuser2 (talk | contribs) |
Tags: Mobile edit Mobile web edit |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 109: | Line 109: | ||
== Media - Sung By C.Vanveer == | == Media - Sung By C.Vanveer == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:276 Dhiro Mitho Premi Avaj_Cassette.mp3}}}} | {{#widget:Html5mediaAudio | ||
|url={{filepath:276 Dhiro Mitho Premi Avaj_Cassette.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G C | |||
ટેક: ધીરો મીઠો પ્રેમી અવાજ, | |||
D C G | |||
પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ, | |||
G C | |||
સુણો કરતો મધુર રણકાર, | |||
D C G | |||
ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર. | |||
G C D C G | |||
૧ છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, | |||
G C D C G | |||
ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. | |||
</pre> |
Latest revision as of 21:14, 27 March 2024
૨૭૬ - ઈસુનો અવાજ
કર્તા: ધીરજલાલ. એચ ગુર્જર | |
ટેક: | ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ, |
સુણો કરતો મધુર રણકાર, ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર. | |
૧ | છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, |
ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. | |
૨ | છે કોઈ આંખો આંસુ ભરેલી, વ્હાલાંથી તરછોડાયેલી, |
પ્રભુ ઈસુના વીઘાયેલ હાથ એકેક આંસુને લૂછશે આંજ. | |
૩ | છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વીંઘાયેલું, |
ઘા રૂઝવવા હ્રદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય બામ. | |
૪ | કોણ તરછોડે આ પ્રેમી અવાજ ? કોણ તરછોડે વીઘાયેલ હાથ? |
ના, ના, એમ નહિ કરો કોઈ, છેલ્લો ટકોરો કદાચ આ હોય. |
Phonetic English
Kartaa: Dhirajlal. H Gurjar | |
Tek: | Dhiro mitho premi avaaj, prabhu Isuno koi saambhahdo aaj, |
Suno karato madhur ranakaar, thoki rahyo che koinu hriday dwaar. | |
1 | Che koi haiyu bechen banelu, jag chintaana bhaare bharelu, |
Khoolashe shu prabhu Isune maat, swargni tya thashe sharooaat. | |
2 | Che koi aankho aansu bhareli, vhaalaathi tarachodaayeli, |
Prabhu Isunaa vinghaayel haath aekek aansune loochashe aaj. | |
3 | Che koi haiyu gamagin banelu, dushman ghaathi vinghaayelu, |
Ghaa roozavavaa hridayana tamaam, prabhu Isu aape swargiya baam. | |
4 | Kon tarachode aa premi avaaj ? Kon tarachode vighaayel haath? |
Naa, naa, aem nahi karo koi, chello takoro kadaach aa hoy. |
Image
Media - Sung By C.Vanveer
Chords
G C ટેક: ધીરો મીઠો પ્રેમી અવાજ, D C G પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ, G C સુણો કરતો મધુર રણકાર, D C G ઠોકી રહ્યો છે કોઈનું હ્રદય દ્વાર. G C D C G ૧ છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું, G C D C G ખૂલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત.