497: Difference between revisions
ElanceUser (talk | contribs) mNo edit summary |
Tags: Mobile edit Mobile web edit |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 111: | Line 111: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj497.JPG|500px]] | [[File:Guj497.JPG|500px]] | ||
==Media - Traditional Tune == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:497 Bolave Che Pass Isu_Traditional Tune.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:497 Bolave Che Pass Isu_Manu Bhai.mp3}}}} | |||
==Chords== | |||
<pre data-key="G"> | |||
G D | |||
ટેક: બોલાવે છે પાસ ઈસુ, બોલાવે છે પાસ, | |||
C D G | |||
નાનાં બાળકોને ઈસુ, બોલાવે છે ખાસ, | |||
G D | |||
૧ રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ, | |||
C D G | |||
બાળનોને આવવા દો, રોકશો ના કોઈ. બોલવે. | |||
</pre> |
Latest revision as of 20:54, 9 March 2024
૪૯૭ - બાળકોને આવવા દો
(આવવાને દે- એ રાગ) | |
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ | |
ટેક: | બોલાવે છે પાસ ઈસુ, બોલાવે છે પાસ, |
નાનાં બાળકોને ઈસુ, બોલાવે છે ખાસ, | |
૧ | રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ, |
બાળનોને આવવા દો, રોકશો ના કોઈ. બોલવે. | |
૨ | ઝાઝો રાખે પ્રેમ ઈસુ, ઝાઝો રાખે પ્રેમ, |
નાનાં બાળો ઉપર ઈસુ ઝાઝો રાખે પ્રેમ. બોલાવે. | |
૩ | ચાંપે હૈયા સાથ ઈસુ, ચાંપે હૈયા સાથ |
બાથમાં લઈને તે તો ચાંપે હૈયા સાથ. બોલાવે. | |
૪ | દે છે આશીર્વાદ ઈસુ, દે છે આશીર્વાદ, |
બાળક માથે મૂકી હાથો દે છે આશીર્વાદ. બોલાવે. | |
૫ | આપે સ્વર્ગી રાહ ઈસુ, આપે સ્વર્ગી રાજ, |
નાનાં બાળકોને ઈસુ આપે સ્વર્ગી રાજ. બોલાવે. |
Phonetic English
( Aavavaane de- e raag) | |
Karta: Daniel Dahyabhai | |
Tek: | Bolaave chhe paas Isu, bolaave chhe paas, |
Naanaan baalakone Isu, bolaave chhe khaas, | |
1 | Rokasho na koi kadi, rokasho na koi, |
Baalanone aavava do, rokasho na koi. Bolave. | |
2 | Jhaajho raakhe prem Isu, jhaajho raakhe prem, |
Naanaan baalo upar Isu jhaajho raakhe prem. Bolaave. | |
3 | Chaanpe haiya saath Isu, chaanpe haiya saath |
Baathamaan laeene te to chaanpe haiya saath. Bolaave. | |
4 | De chhe aasheervaad Isu, de chhe aasheervaad, |
Baalak maathe mooki haatho de chhe aasheervaad. Bolaave. | |
5 | Aape svargi raah Isu, aape svargi raaj, |
Naanaan baalakone Isu aape svargi raaj. Bolaave. |
Image
Media - Traditional Tune
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Chords
G D ટેક: બોલાવે છે પાસ ઈસુ, બોલાવે છે પાસ, C D G નાનાં બાળકોને ઈસુ, બોલાવે છે ખાસ, G D ૧ રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ, C D G બાળનોને આવવા દો, રોકશો ના કોઈ. બોલવે.