436: Difference between revisions
Rrishujain (talk | contribs) |
No edit summary |
||
(15 intermediate revisions by 5 users not shown) | |||
Line 1: | Line 1: | ||
== ૪૩૬ - લગ્નનું ગીત == | == ૪૩૬ - લગ્નનું ગીત == | ||
{|- | |||
{| | |||
|+૪૩૬ - લગ્નનું ગીત | |||
|- | |||
| | |||
|ભીમપલાસ | |ભીમપલાસ | ||
|- | |- | ||
| | |||
|("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.) | |("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.) | ||
|- | |- | ||
| | |||
|કર્તા : એમ. ઝેડ. ઠાકોર | |કર્તા : એમ. ઝેડ. ઠાકોર | ||
|- | |||
| | |||
|- | |- | ||
|૧ | |૧ | ||
Line 19: | Line 28: | ||
|અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત. | |અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત. | ||
|- | |- | ||
| | |||
|- | |||
|૨ | |૨ | ||
|તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ, | |તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ, | ||
Line 30: | Line 41: | ||
| | | | ||
|માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ. | |માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ. | ||
|- | |||
| | |||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 43: | Line 55: | ||
| | | | ||
|તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય. | |તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય. | ||
|- | |||
| | |||
|- | |- | ||
|૪ | |૪ | ||
Line 51: | Line 65: | ||
|- | |- | ||
| | | | ||
|એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર, | |||
|- | |||
| | | | ||
|એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર. | |||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+436 - Lagnanu Geet | |||
|- | |||
| | |||
|Bhimplaas | |||
|- | |||
| | |||
|("Aav, he daata, sau ashish" ae rage pan gaai shakaay.) | |||
|- | |- | ||
| | | | ||
| | |Karta : M. Z. Thakor. | ||
|- | |||
|1 | |||
|Aav, krupadu ishwar trata, Amo par tum krupa kar, | |||
|- | |||
| | |||
|He sakad shubhashish daata, Atmaoma ashish bhar. | |||
|- | |||
| | |||
|Te sahu manawajatno hitarth lagnanem keedho sthapit, | |||
|- | |||
| | |||
|Ame aemaa jaane shubharth tujhne stawea ghatit. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Tethi. hu dayaalu taaranar, sun amaare namra prartha, | |||
|- | |||
| | |||
|Hamana je shubh lagna thanaara te par deje asherwad; | |||
|- | |||
| | |||
|Aa var ne kanya paraspar aawya karwa hastamilaap, | |||
|- | |||
| | |||
|Maate krupathe tha haajar ne teone ashish aap. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Khrist, te kana gaame jaine lagna depaawyu apaar, | |||
|- | |||
| | |||
|Ae j reete hyaa haajar thaine aa shobhane tu vadhar, | |||
|- | |||
| | |||
|Amaaraa aadi maatpita jodayaa shubh lagnamaay, | |||
|- | |||
| | |||
|Tem aa stri ne purush aaje preeti thake joday. | |||
|- | |||
|4 | |||
|Taare bhakti karwa harshbher ridhi, sidhi de sadaay, | |||
|- | |||
| | |||
|Temane jeewan gaanwa supeer, he shuddatma, deje sahaay, | |||
|- | |||
| | |||
|Amane gher tu roj padharo thaje temano sarwaadhaar, | |||
|- | |||
| | |||
|Ae j chhe aajthe prarth amare te sune kar agekar. | |||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj436.JPG|500px]] | |||
==Media - Hymn Tune : NETTLETON== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:436 Aav Krupalu Iswar Trata.mp3}}}} | |||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalas== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:436 Aav Krupalu Iswar Trata_Johnson Mama.mp3}}}} |
Latest revision as of 12:56, 26 August 2016
૪૩૬ - લગ્નનું ગીત
ભીમપલાસ | |
("આવ, હે દાતા, સૌ આશિષના" એ રાગે પણ ગાઈ શકાય.) | |
કર્તા : એમ. ઝેડ. ઠાકોર | |
૧ | આવ, કૃપાળુ ઈશ્વર ત્રાતા, અમો પર તું કૃપા કર, |
હે સકળ શુભાશિષ દાતા, આત્માઓમાં આશિષ ભર, | |
તેં સહુ માનવજાતને હિતાર્થ લગ્નનેમ કીધો સ્થાપિત, | |
અમે એમાં જાણી શુભાર્થ તુજને સ્તવીએ ઘટિત. | |
૨ | તેથી, હે દયાળુ તારનાર, સુણ અમારી નમ્ર પ્રાર્થ, |
હમણાં જે શુભ લગ્ન થનાર તે પર દેજે આશીર્વાદ; | |
આ વર ને કન્યા પરસ્પર આવ્યાં કરવા હસ્તમિલાપ, | |
માટે કૃપાથી થા હાજર ને તેઓને આશિષ આપ. | |
૩ | ખ્રિસ્ત, તેં કાના ગામે જઈને લગ્ન દીપાવ્યું અપાર, |
એ જ રીતે હ્યાં હાજર થઈને આ શોભાને તું વધાર, | |
અમારાં આદિ માતપિતા જોડાયાં શુભ લગ્નમાંય, | |
તેમ આ સ્ત્રી ને પુરુષ આજે ગાઢ પ્રીતિ થકી જોડાય. | |
૪ | તારી ભક્તિ કરવા હર્ષભેર રિદ્ધિ, સિદ્ધિ દે સદાય, |
તેમને જીવન ગાળવા સુપેર, હે શુદ્ધાત્મા, દેજે સહાય, | |
એમને ઘેર તું રોજ પધારી થાજે તેમનો સર્વાધાર, | |
એ જ છે આજની પ્રાર્થ અમારી તે સુણી કર અંગીકાર. |
Phonetic English
Bhimplaas | |
("Aav, he daata, sau ashish" ae rage pan gaai shakaay.) | |
Karta : M. Z. Thakor. | |
1 | Aav, krupadu ishwar trata, Amo par tum krupa kar, |
He sakad shubhashish daata, Atmaoma ashish bhar. | |
Te sahu manawajatno hitarth lagnanem keedho sthapit, | |
Ame aemaa jaane shubharth tujhne stawea ghatit. | |
2 | Tethi. hu dayaalu taaranar, sun amaare namra prartha, |
Hamana je shubh lagna thanaara te par deje asherwad; | |
Aa var ne kanya paraspar aawya karwa hastamilaap, | |
Maate krupathe tha haajar ne teone ashish aap. | |
3 | Khrist, te kana gaame jaine lagna depaawyu apaar, |
Ae j reete hyaa haajar thaine aa shobhane tu vadhar, | |
Amaaraa aadi maatpita jodayaa shubh lagnamaay, | |
Tem aa stri ne purush aaje preeti thake joday. | |
4 | Taare bhakti karwa harshbher ridhi, sidhi de sadaay, |
Temane jeewan gaanwa supeer, he shuddatma, deje sahaay, | |
Amane gher tu roj padharo thaje temano sarwaadhaar, | |
Ae j chhe aajthe prarth amare te sune kar agekar. |
Image
Media - Hymn Tune : NETTLETON
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalas