88: Difference between revisions
(→Media) Tags: Mobile edit Mobile web edit |
(→Media) |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 68: | Line 68: | ||
==Media == | ==Media == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:88 Sundar Siyon Ni_Cassette.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:88 Sundar Siyon Ni_Cassette.mp3}}}} | ||
(Instrumental in Waltz)<br/> | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:88.mp3}}}} | |||
(With Vocals in Waltz)<br/> | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:88wVocals.mp3}}}} | |||
==Chords== | ==Chords== | ||
<pre data-key= | <pre data-key="G"> | ||
(Waltz Drum Pattern -- ૩/૪) | |||
Em D C D Em | Em D C D Em | ||
સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી; | સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી; | ||
Line 78: | Line 85: | ||
ટેક : | ટેક : | ||
Em | Em D Em Em D Em | ||
જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો; | જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો; | ||
Em D C D | Em D C D | ||
ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી, | ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી, | ||
Em Em D | Em Em D C D Em | ||
સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો. | સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો. | ||
</pre> | </pre> |
Latest revision as of 00:23, 21 March 2024
૮૮ - પ્રભુ ઈસુનો યરુશાલેમમાં પ્રવેશ
૧ | સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી; |
વછેરે વિરાજી, નમ્ર, વિરાગી, દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી. જય. | |
ટેક : | જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો; |
ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી, | |
સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો. | |
૨ | રોમન ગરુડ ઊડે શાલેમ નગર પર, આ બાળો પોકારે હોસાના, હોસાના ! |
દંભી દુર્ભાષણ ! ફિતૂરી ફજેતા ! પાસ્ખાના પર્વમાં શા ઢોંગ ધતિંગા ! જય. | |
૩ | બાળોનાં નૃત્ય ને નાદ સર્વોતમ, ઈસુને અર્પાયાં શું નહિ અત્યુત્તમ ! |
પથરા પોકારે, જો બાળો ન ગાજે, હોસાના, હોસાના, વિજયી તું થાજે. જય. |
Phonetic English
1 | Sundar siyonani sarvottam sundari, vararaajaa aave jo vaibhav visaari; |
Vachere viraaji, namr, viraagi, divya prem prabhaavani lagani lagaadi. Jay. | |
Tek : | Jay jau Isu raajaane vadhaavo, jay jay siyon vararaajaa padhaaro; |
Khajoori daali, jaitunani jhaadi, vrukshani vaadi, laavo ukhaadi, | |
Sarakaavi, pharakaavi, sau pushpo chadhaavo, jay jay Isu raajaane vadhaavo. | |
2 | Roman garud ude shaalem nagar par, aa baalo pokaare hosaanaa, hosaanaa ! |
Dambhi durbhaashana ! Phituri phajetaa ! Paaskhaanaa parvamaa shaa dhonga dhatingaa ! Jay. | |
3 | Baalonaa nrutya ne naad sarvotam, Isune arpaayaa shu nahi atyuttam ! |
Patharaa pokaare, jo baalo na gaaje, hosaanaa, hosaanaa, vijayi tu thaaje. Jay. |
Image
Media
(Instrumental in Waltz)
(With Vocals in Waltz)
Chords
(Waltz Drum Pattern -- ૩/૪) Em D C D Em સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી; Em D C D વછેરે વિરાજી, નમ્ર, વિરાગી, દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી. જય. ટેક : Em D Em Em D Em જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો; Em D C D ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી, Em Em D C D Em સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો.