115: Difference between revisions

Tags: Mobile edit Mobile web edit
 
(One intermediate revision by the same user not shown)
Line 59: Line 59:
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Todi ==
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Todi ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:115 He Prabhu Mara Taranhara_Johnson Mama.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:115 He Prabhu Mara Taranhara_Johnson Mama.mp3}}}}
==Chords==
<pre data-key="G">
ટેક :
G                C            D  G
હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ.
  G        C        G        D  G
૧. તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે.
</pre>

Latest revision as of 06:44, 21 January 2024

૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ

૧૧૫ – ખ્રિસ્તનું દુ:ખ
ટેક : હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ.
તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે.
પાપ નિવારણ મારું કીધું, બોજ લઈ શિર પર તેં તારા. હે.
ન્યાયાભૂષણ મુજને દીધું, દૂર કરી અઘ સંધાં અમારાં. હે.
મુજ પાપી પર બહુ ઉપકારો કીધા વિધવિધના તેં સારા. હે.
માટે નિશદિન થઈ હું તારો ગાઈશ ગીત ઉલ્લાસે હું તારાં. હે.

Phonetic English

115 – Khristnu Dukh
Tek : Hey prabhu, maaraa taaranhaaraa, bhulu na tuj dukh, swami amaaraa. Hey prabhu.
1 Te nirdosha chataa bahu vethayaa, aparaadhi sam dukh amaaraa. Hey.
2 Paap nivaaran maaru kidhu, boj lai shir par te taaraa. Hey.
3 Nyaayaabhushan mujne didhu, dur kari adh sandhaa amaaraa. Hey.
4 Muj paapi par bahu upakaaro kidhaa vidhavidhanaa te saaraa. Hey.
5 Maate nishadin thai hu taaro gaaish geet ullaase hu taaraa. Hey.

Image

 

Media - Traditional Tune Sung By C.Vanveer

Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Todi

Chords

ટેક :	
G                 C             D   G
હે પ્રભુ, મારા તારણહારા, ભૂલું ન તુજ દુ:ખ, સ્વામી અમારા. હે પ્રભુ.
   G         C        G        D   G
૧. તેં નિર્દોષ છતાં બહું વેઠયાં, અપરાધી સમ દુ:ખ અમારાં. હે.