32: Difference between revisions

 
(2 intermediate revisions by the same user not shown)
Line 10: Line 10:
|-
|-
|ટેક :
|ટેક :
|હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમુ, આપ ચરણે પડી આ પ્રભાતે
|હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમું , આપ ચરણે પડી આ પ્રભાતે.
|-
|-
|૧
|૧
Line 37: Line 37:
|-
|-
|૫
|૫
|ભવિષ્ય અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે   
|ભવિષ  અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે   
|-
|-
|
|

Latest revision as of 20:36, 27 May 2021

૩૨ - પરોઢ સ્તુતિ

૩૨ - પરોઢ સ્તુતિ
ઝૂલણા વૃત્ત
કર્તા : એન .જે. જયેશ
ટેક : હે પ્રભુ, પ્રાણના નાથ, તમને નમું , આપ ચરણે પડી આ પ્રભાતે.
પ્રાણની આ બત્તી, સળગતી રહી પતિ, આપ મરજી વતી ક્ષેમ જાતે;
જિંદગીના નભે, એક આ તારલી તે ચગો આપ મહિમા જ માટે; હે.
અધિક વરસ્યા કરે આપ ઉપકાર તો, અધમ, ઉડાઉ હું રંક માથે;
કદર તેની કરી નજર બદ પરહરી, હું જઉં સાંકડી સ્વર્ગ વાટે.હે.
મુજ મતિ, સમજ ને જ્ઞાનના આગિયા કેમ કરી ટાળશે તિમિર જાતે;
આપ રવિજ્યોત થઈ દોરજો દાસને, આપજો સદમતિ સર્વ વાતે.હે.
આયુ અડધું ગયું, નિંદમાં તો નર્યું, અડધ ગયું જગત જંજાળ માટે;
આયુ આ ડગમગુ, મરણ આ લગભગુ, ભાન દો કે ભજું વિશ્વનાથેહે.
ભવિષ અંધારિયું, મુજ આગળ પડયું, ભોમિયા ભવિષના થાવ વાટે
સ્વાર્થ, મદ, મોહને લોભના ખાડથી, અંધને દોરજો દેવ જાતે.હે.
અબળનું બળ તમે, નાથ દીનના તમે, આમ માલિક છો મુજ માથે;
આપ આધાર છો, દુ:ખમાં વ્હાર છો, દોરજો રંકને આપ હાથે.હે.

Phonetic English

32 - Parodh Stuti
Jhulana Vrutt
Kartaa : A.J. J'
Tek : He prabhu, praanna naath. tamne namu, aap charane padi aa prabhaate
1 Praanani aa batti, sadagati rahi pati, aap maraji vati kshem jaate;
Jindagina nabhe, aek aa taarli te chago aap mahima j maate; he.
2 Adhik varasya kare aap upakaar to, adham, udaau hu rank maathe;
Kadar teni kari najar bad parahari, hu jau saankadi swarg vaate.He.
3 Muj mati, samaj ne gyaanana aagiya kem kari taalshe timir jaate;
Aap ravijyot thai dorajo daasne, aapjo sadamati sarv vaate. He.
4 Aayu adadhu gayu, ninadama to naryu, adadh gayu jagat janjaal maate;
Aayu aa dagamagu, maran aa lagabhagu, bhaan do ke bhaju vishwanathehe.
5 Bhavishya andhaariyu, muj aagad padayu, bhomiya bhavishana thaav vaate
Swaarth, mad, mohane lobhna khaadathi, andhne dorajo dev jaate. He.
6 Abalnu bal tame, naath dinana tame, aap maalik cho muj maathe;
Aap aadhaar cho, dukhma vhaar cho, dorajo rankane aap haathe. He.

Image

 

Media - Composition By : Late Mr. ManuBhai Rathod