245: Difference between revisions

1,949 bytes removed ,  27 December 2016
(Created page with " ૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો. ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮) ટેક: જ...")
 
(8 intermediate revisions by 6 users not shown)
Line 1: Line 1:
==૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.==
{|
|+૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.
|-
|
|ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮)
|-
|ટેક:
|જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા,
|-
|
|ને જઈ સંદેશો કહેજો, કે જઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી...
|-
|૧
|યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં
|-
|૨
|ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|-
|૩
|ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|-
|૪
|શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|-
|૫
|દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|-
|૬
|સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|-
|૭
|પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
|}


૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.
== Phonetic English ==
ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮)
{|
|+245 - Aakha Jagatama Jaeene Suvaarta Pragat Karo.
|-
|
|Garabi (Mark 16:15-18)
|-
|Tek:
|Jaitunavaahda dungare, agiyaar chela maliya,
|-
|
|Ne jai sandesho kahejo, ke jau chhu svargi shaherma ho.... Ji...
|-
|1
|Yarushaalem jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, ke jau
|-
|2
|Gher gher phareene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "
|-
|3
|Gaame gaam jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "
|-
|4
|Shahere shaher phareene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "
|-
|5
|Deshe desh jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, "
|-
|6
|Sataavahneeni saame, chhaati thokeene rahejo, ne jai sandesho kahejo, "
|-
|7
|Pavitra aatma aave, tya sudhi ahi rahejo, ne jai sandesho kahejo, "
|}


ટેક: જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા,
==Image==
ને જઈ સંદેશો કહેજો, કે જ ઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી...
[[File:Guj245.JPG|500px]]


૧ યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં
==Media - Traditional Tune ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:245 Jaitun Vala Dungare Agiyar.mp3}}}}


૨ ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "


૩ ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
==Media - Composition By : Late Mr. Robin Rathod==
 
{{#widget:Html5mediaAudio|url={{filepath:245 Jaitun Vala Dungare_Robin Rathod.mp3}}}}
૪ શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
 
૫ દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, "
 
૬ સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
 
૭ પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, "
 
૨૪૬ - ઈસુને શરણે આવો
કર્તા: કા. મા. રત્નગ્રાહી
 
૧ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે મુકિતદાન રે વહેલા આવજો.
 
૨ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો.
 
૩ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે શાંતિનો દાતાર રે વહેલા આવજો.
 
૪ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો.
 
૫ સહુમાનવીઓ, ઈસુ શરને આવજો;
તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો.
 
૬ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે દે છે શુભ આશ રે વહેલા આવજો.
 
૭ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો.
 
૮ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
રે તારણનો દિન આજ રે વહેલા આવજો.
 
૯ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો.
 
૧૦ સહુ માનવીઓ, ઈસુ શરને આવજો;
તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો.
 
૨૪૭ - જેની ઈચ્છા તે આવે
૧૦,૧૧,૧૧,૭ સ્વરો
"Whosoever hereeth shout, shout the sound"
Tune: S. S. 24
કર્તા: ફિલિપ પી. બ્લિસ,
૧૮૩૮-૭૬
અનુ.: રોબર્ટ વાઁર્ડ
 
૧ જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર !
ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર;
સૌ માનવીને કહે આ શુભ સમાચાર:
"જૈની ઈચ્છા તે આવે !"
 
ટેક: "જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!"
મેદાન તથા ડુંગર પર ખબર રેલે:
"છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે,"
"જેની ઈચ્છા તે આવે !"
 
૨ "ચાહે તે આવે," આ વચન ખાતરીદાર,
"ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર,
"ચાહે તે આવે," છે જીવન અહીં અપાર,
"જૈની ઈચ્છા તે આવે!"
 
૩ જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર,
હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર,
સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર !
"જેની ઈચ્છા તે આવે!"
179

edits