182: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 10: Line 10:
|-
|-
|૧
|૧
|જીવનના માર્ગમાં ચાલું, અહરૂનિશ ખ્રિસ્તમાં મા'લું;
|જીવનના માર્ગમાં ચાલું, અહરનિશ ખ્રિસ્તમાં મા'લું;
|-
|-
|
|
Line 28: Line 28:
|-
|-
|૪
|૪
|પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માોહ સૌ માગું;
|પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માફ સૌ માગું;
|-
|-
|
|

Revision as of 22:52, 17 October 2016

૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર

૧૮૨ - ઇસુ સર્વોત્કૃષ્ટ મિત્ર
ગઝલ
કર્તા: બી. બી. કુમાર
જીવનના માર્ગમાં ચાલું, અહરનિશ ખ્રિસ્તમાં મા'લું;
ગણું નવ પાપ હું વા'લું, સદા મમ મિત્ર છે ઈસુ.
તારણદાતા ઈસુ મારો, બચાવે નાશથી પ્યારો;
નથી તું વિણ કો આરો, સદા મમ મિત્ર છે ઈસુ.
મળે ના મિત્ર તુજ જેવો, દીઠો ના અવનિમાં એવો;
વખાણું કયાં અને કેવો? સદા મમ મિત્ર છે ઈસુ.
પ્રભુજી, પાય હું લાગું, ભૂલોની માફ સૌ માગું;
વિભુજી, નવ તને ત્યાગું, સદા મમ મિત્ર છે ઈસુ.
પ્રભુની પ્રાર્થના કરતાં, હ્રદયની અરજી ધરતાં;
સદા સુપંથમાં રહેતાં, સદા મમ મિત્ર છે ઈસુ.

Phonetic English

182 - Isu Sarvotkrusht Mitra
Gazal
Kartaa: B. B. Kumar
1 Jeevananaa maargmaa chalu, aharoonish Khristmaa maa'lu;
Ganu nav paap hu vaa'lu, sadaa mam mitra che Isu.
2 Taarandaataa Isu maaro, bachaave naashathi pyaaro;
Nathi tu vin ko aaro, sadaa mam mitra che Isu.
3 Made naa mitra tujh jevo, ditho naa avanimaa aevo;
Vakhaanu kyaa ane kevo? sadaa mam mitra che Isu.
4 Prabhuji, paay hu laagu, bhuloni maah sau maagu;
Vibhuji, nav tane tyaagu, sadaa mam mitra che Isu.
5 Prabhuni praathnaa kartaa, hrudayni arji dhartaa;
Sadaa supanthamaa rahetaa, sadaa mam mitra che Isu.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhairavi