49: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "==૪૯ – ઈશ્વર વિષે== {| |+૪૯ – ઈશ્વર વિષે |- | ટેક : |ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, ...") |
Upworkuser (talk | contribs) |
||
(10 intermediate revisions by 4 users not shown) | |||
Line 3: | Line 3: | ||
|+૪૯ – ઈશ્વર વિષે | |+૪૯ – ઈશ્વર વિષે | ||
|- | |- | ||
| | |ટેક : | ||
ટેક : | |||
|ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, | |ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, | ||
તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી. | |તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી. | ||
|- | |- | ||
| | |૧ | ||
૧ | |કો જણ તેનો આદિ ન શોધે, | ||
|કો જણ આદિ ન શોધે, | |||
|તેના ગુણ છે અમિત પ્રકાશી; | |તેના ગુણ છે અમિત પ્રકાશી; | ||
|- | |- | ||
| | | | ||
|ત્રિલોક મંડળ તેણે કીધાં, | |ત્રિલોક મંડળ તેણે કીધાં, | ||
|અગમ પ્રકાશ તણો તે વાસી.ઈશ્વર. | |અગમ પ્રકાશ તણો તે વાસી. ઈશ્વર. | ||
|- | |- | ||
|૨ | |૨ | ||
| | |નબળા, બળિયા, તે સહુ સરખા, | ||
|નિશ્વે તે સહુ જાશે નાસી; | |નિશ્વે તે સહુ જાશે નાસી; | ||
|- | |- | ||
| | | | ||
|અક્ષય માનો ઈશ્વર મહિમા, | |અક્ષય માનો ઈશ્વર મહિમા, | ||
|થાય ન તેનું રાજ વિનાશી.ઈશ્વર. | |થાય ન તેનું રાજ વિનાશી. ઈશ્વર. | ||
|- | |- | ||
|૩ | |૩ | ||
Line 33: | Line 31: | ||
|આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર. | |આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર. | ||
|} | |} | ||
== Phonetic English == | |||
{| | |||
|+49 – Ishwar Vishe | |||
|- | |||
|Tek : | |||
|Ishwar purna krupa karanaaro, | |||
|tena premsu thaao ullaasi. | |||
|- | |||
|1 | |||
|Ko jan teno aadi na shodhe, | |||
|tena gun che amit prakaashi; | |||
|- | |||
| | |||
|Trilok mandal tene kidha, | |||
|agam prakaash tano te vaasi. Ishwar. | |||
|- | |||
|2 | |||
|Nabla, baliya, te sahu sarkha, | |||
|nishche te sahu jaashe nasi; | |||
|- | |||
| | |||
|Akshay maano ishwar mahima, | |||
|thaay na tenu raaj vinashi. Ishwar. | |||
|- | |||
|3 | |||
|Ant dine jag sahu bali jaashe, | |||
|talashe ravi, shashi, baare raashi; | |||
|- | |||
| | |||
|Ishwar aashro, maanav, le tu, | |||
| aash atal re'she tuj khaasi. Ishwar. | |||
|} | |||
==Image== | |||
[[File:Guj49.JPG|500px]] | |||
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod == | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:49 Iswar Purn Krupa Karnaro_Cassette.mp3}}}} |
Latest revision as of 21:53, 26 September 2016
૪૯ – ઈશ્વર વિષે
ટેક : | ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો, | તેના પ્રેમસુ થાઓ ઉલ્લાસી. |
૧ | કો જણ તેનો આદિ ન શોધે, | તેના ગુણ છે અમિત પ્રકાશી; |
ત્રિલોક મંડળ તેણે કીધાં, | અગમ પ્રકાશ તણો તે વાસી. ઈશ્વર. | |
૨ | નબળા, બળિયા, તે સહુ સરખા, | નિશ્વે તે સહુ જાશે નાસી; |
અક્ષય માનો ઈશ્વર મહિમા, | થાય ન તેનું રાજ વિનાશી. ઈશ્વર. | |
૩ | અંત દિને જગ સહુ બળી જાશે, | ટળશે રવિ, શશી, બારે રાશિ; |
ઈશ્વર આશ્રો, માનવ, લે તું, | આશ અટળ રે'શે તુજ ખાસી.ઈશ્વર. |
Phonetic English
Tek : | Ishwar purna krupa karanaaro, | tena premsu thaao ullaasi. |
1 | Ko jan teno aadi na shodhe, | tena gun che amit prakaashi; |
Trilok mandal tene kidha, | agam prakaash tano te vaasi. Ishwar. | |
2 | Nabla, baliya, te sahu sarkha, | nishche te sahu jaashe nasi; |
Akshay maano ishwar mahima, | thaay na tenu raaj vinashi. Ishwar. | |
3 | Ant dine jag sahu bali jaashe, | talashe ravi, shashi, baare raashi; |
Ishwar aashro, maanav, le tu, | aash atal re'she tuj khaasi. Ishwar. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod