550: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૫૦ - ભોજન સમય માટે == {| |+૫૫૦ - ભોજન સમય માટે |- | |પ્રભુ ! તેં દીધું આ, |- | | |જ...")
(No difference)

Revision as of 05:39, 6 August 2013

૫૫૦ - ભોજન સમય માટે

૫૫૦ - ભોજન સમય માટે
પ્રભુ ! તેં દીધું આ,
જમણ સુખને કાજ તનના,
કર્યાાં છે આભારી,
અમ હ્રદય; સ્વામી ભવનના.
પ્રભુ ! આશિષો દે,
તુજ પ્રીત તકી ભોજન પરે,
મળે તૃપ્તિ દેહે,
જીવનબળ આત્મા પણ ધરે.