484: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૮૪ - નાનું પણ પાપ તે પાપ == {| |+૪૮૪ - નાનું પણ પાપ તે પાપ |- |૧ |તૃણ પણ લેત...")
(No difference)

Revision as of 02:22, 6 August 2013

૪૮૪ - નાનું પણ પાપ તે પાપ

૪૮૪ - નાનું પણ પાપ તે પાપ
તૃણ પણ લેતાં પાપ છે, પરજનનું જે હોય;
ચોરીનું તે કર્મ છે, હોશે નાનું તોય.
નીકળતાં તો ભૂમિથી અંકુર અલ્પ જણાય;
હમણાં નાનું હોય તે આગળ વૃખ દેખાય.
દુણ તો મોટા ઝાડનો સંકુર મધ્યે ગુપ્ત;
ઝેરી રસ જો ત્યાં હશે, કદી થશે નહિ મુક્ત.
માટે પસ્તાવો કરો, અલ્પ જ જોતાં ખોડ;
'દુર્ગુણ કાઢો, હે પ્રભુ' એમ કહી કર જોડ.