279: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
No edit summary |
||
Line 132: | Line 132: | ||
==Image== | ==Image== | ||
[[File:Guj279.JPG|500px]] | [[File:Guj279.JPG|500px]] | ||
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:279 He Jag Tarak Dev Dhani (mp3cut.net).mp3}}}} |
Revision as of 13:19, 16 September 2015
૨૭૯ - પ્રભુની ધીરજ
વિક્રાંત | |
કર્તા: થોમાભાઈ પાથાભાઈ | |
૧ | હે જગતારક, દેવ ધણી, તુજ પાય નમું છું; |
ને મુજ પાપ કબૂલ કરી, તુજ નામ ભજું છું. | |
૨ | હું ગત કાળ તજી સતને ભટકયો ભવરાને; |
હું ગત કાળ તજી સતને ફરતો અભિમાને, | |
૩ | હું ગત કાળ છકેલ થઈ સત નામ ન લીધું; |
હું ગત કાળ છકેલ થઈ બહુ પાપ જ કીધું. | |
૪ | તો પણ તેં અતિ રહેમ કરી મુજ નાશ ન કીધો; |
ને સત ન્યાય કરી મુજને બદલો નહિ દીધો. | |
૫ | જો મુજ કામ કરેલ તણો ઈનસાફ કરે તું; |
તો તત્કાળ પડું નરકે, નિર્દોષ ઠરે તું. | |
૬ | હે મુજ ભૂપ, દયાળ પિતા, બહુ ધીરજ તારી; |
આજ હયાત રહ્યો તુજથી, જગના અધિકારી. |
Phonetic English
Vikraanta | |
Kartaa: Thomabhai Pathabhai | |
1 | He jagataarak, dev dhani, tujh paay namu choo; |
Ne mujh paap kabool kari, tujh naam bhaju choo. | |
2 | Hoon gat kaad tajee satane bhatakayo bhavaraane; |
Hoon gat kaad tajee satane farato abhimaane, | |
3 | Hoon gat kaad chakel thai sat naam na lidhu; |
Hoon gat kaad chakel thai bahu paap ja kidhu. | |
4 | To pan te ati rahem kari mujh naash na kidho; |
Ne sat nyaay kari mujane badalo nahi didho. | |
5 | Jo mujh kaam karel tano inasaaf kare tu; |
To tatkaad padu narake, nirdosh thare tu. | |
6 | He mujh bhoop, dayaad pitaa, bahu dhiraj taari; |
Aaj hayaat rahyo tujathi, jaganaa adhikaari. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bhimpalasi