372: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૭૨ - ખ્રિસ્તની શાંતિ == {| |+૩૭૨ - ખ્રિસ્તની શાંતિ |- |૧ |શાંત થયું મન ખ્..." |
(No difference)
|
Revision as of 05:29, 3 August 2013
૩૭૨ - ખ્રિસ્તની શાંતિ
| ૧ | શાંત થયું મન ખ્રિસ્ત થકી, શુભ ત્રાણ થયું; |
| બીક મટી શયતાન તણી, મુજ પાપ ગયું. | |
| જે દિનથી પ્રભુ દેવ તણી સત વાત મળી, | |
| તે સત વાત તણા બળથી મુજ ભ્રાંત ટળી. | |
| ૨ | દુષ્ટ વિચાર ગયા મનથી સહુ ખ્રિસ્ત થકી; |
| શુદ્ધ વિચાર થયા મનમાં પ્રભુથી જ નક્કી. | |
| દાસ અરો, પ્રભુ દેવ, મને સત બોધ દઈ, | |
| જીવનના મુજ દિવસમાં પ્રભુ પાસ રહી. | |
| ૩ | દાસ કને, પ્રભુ, આપ હશો, શયતાન - હઠે; |
| માટ સદા, પ્રભુ, પાસ રહો વીર શુદ્ધ પઠે. | |
| દાસ કને, પ્રભુ આપ હશો, રજ બીક નથી; | |
| કારણ કે જગ વિશ્વ તણા, પ્રભુ, આપ પતિ. |