361: Difference between revisions
Jump to navigation
Jump to search
ElanceUser (talk | contribs) mNo edit summary |
|||
Line 119: | Line 119: | ||
|} | |} | ||
==Image== | |||
[[File:Guj361.JPG|500px]] |
Revision as of 16:22, 16 December 2014
૩૬૧ - જગતનું સુખ વીતી જાય છે
૧ | સુખ જગનું વીતી જાઓ, ખ્રિસ્ત છે મારો ! |
પ્રેમબંધન તૂટી જાઓ, ખ્રિસ્ત છે મારો ! | |
અંધારું છે આ રાન, જગમાં નથી વિશ્રામ; | |
ખ્રિસ્ત આપે છે આરામ; ખ્રિસ્ત છે મારો ! | |
૨ | મને ના લલચાવો; ખ્રિસ્ત છે મારો ! |
ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો ! | |
જગનું સૌ છે ક્ષણિક, ટકનાર છે લગારેક; | |
તે જાય મનમાંથી છેક ! ખ્રિસ્ત છે મારો ! | |
૩ | જાઓ રાતનાં સ્વપ્ર, ખ્રિસ્ત છે મારો ! |
મળ્યું છે સત રત્ન, ખ્રિસ્ત છે મારો ! | |
જગને મેં અજમાવ્યું, તોય મન અશાંત રહ્યું; | |
ઈસુએ તૃપ્ત કીધું, ખ્રિસ્ત છે મારો ! | |
૪ | મોતને કરું વિદાય, ખ્રિસ્ત છે મારો ! |
હોજો સૌ કાળનો જય, ખ્રિસ્ત છે મારો ! | |
મળજો તે સુંદર દેશ, જ્યાં શાંતિ છે હમેશ; | |
થજો આનંદ વિશેષ ! ખ્રિસ્ત છે મારો ! |
Phonetic English
1 | Sukh jaganun veeti jaao, Khrist chhe maaro ! |
Premabandhan tooti jaao, Khrist chhe maaro ! | |
Andhaarun chhe aa raan, jagamaan nathi vishraam; | |
Khrist aape chhe aaraam; Khrist chhe maaro ! | |
2 | Mane na lalachaavo; Khrist chhe maaro ! |
Khristamaan hun sada rahun, Khrist chhe maaro ! | |
Jaganun sau chhe kshanik, takanaar chhe lagaarek; | |
Te jaay manamaanthi chhek ! Khrist chhe maaro ! | |
3 | Jaao raatanaan svapr, Khrist chhe maaro ! |
Malyun chhe sat ratn, Khrist chhe maaro ! | |
Jagane men ajamaavyun, toy man ashaant rahyun; | |
Eesauye trapt keedhun, Khrist chhe maaro ! | |
4 | Motane karun vidaay, Khrist chhe maaro ! |
Hojo sau kaalano jay, Khrist chhe maaro ! | |
Malajo te sundar desh, jyaan shaanti chhe hamesh; | |
Thajo anand vishesh ! Khrist chhe maaro ! |