505: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "== ૫૦૫ - બાળપ્રેમી ઈસુ == {| |+૫૦૫ - બાળપ્રેમી ઈસુ |- |૧ |પ્રભુ ઈસુ સર્વનો રખ...") |
|||
Line 35: | Line 35: | ||
| | | | ||
|કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક. | |કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક. | ||
|} | |||
== Phonetic English == | |||
{| | |||
|+505 - Baadpremi Isu | |||
|- | |||
|1 | |||
|Prabhu Isu sarvno rakhwaad, chaahe aakha jagna baad; | |||
|- | |||
| | |||
|Rang rangna saghada baad, darekani te le sambhaad. | |||
|- | |||
| | |||
|- | |||
|2 | |||
|Maanda, bhookhya ke laachaar, shodhi saune de aadhaar; | |||
|- | |||
| | |||
|Tede saune pota paas, aashisho devano khaas. | |||
|- | |||
| | |||
|- | |||
|3 | |||
|Lai khode darshaave prem, dukhione raakhe kshem; | |||
|- | |||
| | |||
|Aave jeo Isu paas, paame sukh ne swargvaas. | |||
|- | |||
| | |||
|- | |||
|4 | |||
|Aparaadhoni maafi thaay, shetaan upar jeet pamaay; | |||
|- | |||
| | |||
|Koi kashaani re' nahi beek, baadhe gun ne shakit adhik. | |||
|} | |} |
Revision as of 13:28, 28 August 2013
૫૦૫ - બાળપ્રેમી ઈસુ
૧ | પ્રભુ ઈસુ સર્વનો રખવાળ, ચાહે આખા જગનાં બાળ; |
રંગ રંગના સઘળાં બાળ, દરેકની તે લે સંભાળ. | |
૨ | માંદાં, ભૂખ્યાં કે લાચાર, શોધી સૌને દે આધાર; |
તેડે સૌને પોતા પાસ, આશિષો દેવાનો ખાસ. | |
૩ | લઈ ખોળે દર્શાવે પ્રેમ, દુ:ખીઓને રાખે ક્ષેમ; |
આવે જેઓ ઈસુ પાસ, પામે સુખ ને સ્વર્ગવાસ. | |
૪ | અપરાધોની માફી થાય, શેતાન ઉપર જીત પમાય; |
કોઈ કશાની રે' નહિ બીક, વાધે ગુણ ને શકિત અધિક. |
Phonetic English
1 | Prabhu Isu sarvno rakhwaad, chaahe aakha jagna baad; |
Rang rangna saghada baad, darekani te le sambhaad. | |
2 | Maanda, bhookhya ke laachaar, shodhi saune de aadhaar; |
Tede saune pota paas, aashisho devano khaas. | |
3 | Lai khode darshaave prem, dukhione raakhe kshem; |
Aave jeo Isu paas, paame sukh ne swargvaas. | |
4 | Aparaadhoni maafi thaay, shetaan upar jeet pamaay; |
Koi kashaani re' nahi beek, baadhe gun ne shakit adhik. |