SA7: Difference between revisions
Jump to navigation
Jump to search
SA7 |
(No difference)
|
Latest revision as of 22:16, 10 May 2024
| ૧ | “મુક્તિ મુક્તિ” શુ કહો છો ? મુક્તિ મોટુ ધન - મુક્તિ મળી છે. |
| ૨ | મળી પાપની માફી માટે ગાઉં ગાન. - મુક્તિ મળી છે. |
| ૩ | ઇસુ તારા નામથી ઘણો છે આનંદ. - મુક્તિ મળી છે. |
| ૪ | મારે કાજે ઇસુ મરાયો સહયો વ્ધસ્તંભ. - મુક્તિ મળી છે. |
| ૫ | કરો આખી પૃથ્વી ઇસુનું ભજન. - મુક્તિ મળી છે. |
| ૬ | ઇસુ દરેક જાતને આપે છે તારણ. - મુક્તિ મળી છે. |
| ૭ | જેને મળી મુક્તિ ટળ્યું પાપનું ઋણ. - મુક્તિ મળી છે. |
| ૮ | ધન ધન પ્રભુ ધન ધન ઇસુ તારા નામને ધન - મુક્તિ મળી છે. |