294: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૨૯૪ - પ્રભુ પર ભરોસો == {| |+૨૯૪ - પ્રભુ પર ભરોસો |- | |૧૦, ૧૦, ૧૧, ૧૧ સ્વરો |- | |"B...")
 
 
(7 intermediate revisions by 4 users not shown)
Line 19: Line 19:
|-
|-
|
|
|સહાય પણ તે લાવો વહેલો દેખાશે;
|સહાય પણ તે લાવતો વહેલો દેખાશે;
|-
|-
|
|
Line 49: Line 49:
|-
|-
|
|
|સંતે તે મને ડૂબવા ન દેશે;
|અંતે તે મને ડૂબવા ન દેશે;
|-
|-
|
|
Line 67: Line 67:
|-
|-
|
|
|તે અહીં લગે લાવી વેણ નહિ ખોશે;
|તે અહીં લગી લાવી વેણ નહિ ખોશે;
|-
|-
|
|
Line 82: Line 82:
|-
|-
|
|
|જો હમણાં હિય ભારે, આગળ થાય હર્ષિત,
|જો હમણાં હોય ભારે, આગળ થાય હર્ષિત,
|-
|-
|
|
|ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત.
|ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત.
|}
|}
== Phonetic English ==
{|
|+294 - Prabhu Par Bharoso
|-
|
|10, 10, 11, 11 Svaro
|-
|
|"Begone unbelief"
|-
|
|Anu. : J. V. S. Tailor
|-
|
|-
|1
|Avishvaas neekahd, traata chhe paase,
|-
|
|Sahaay pahn te laavto vahelo dekhaashe;
|-
|
|Hu praarthana karu, Khrist pooru karashe,
|-
|
|Jo vahaahne te hoy to bhay tyaanthi matashe.
|-
|
|-
|2
|Hu tene maanu, dukhano mataadanaar,
|-
|
|Bhoolelaaone rasto dekhaadanaar;
|-
|
|Jo mitro mot paami sukh ghati jashe,
|-
|
|Sada tenu vachan achahd ja raheshe.
|-
|
|-
|3
|Paamelo prem j, te ja mane kaheshe,
|-
|
|Ante te mane doobava na deshe;
|-
|
|Pratyek upakaarathi etalu to jahnaay,
|-
|
|Ke tena tharaavathi thaay sada sahaay.
|-
|
|-
|4
|Sha maate beehu, ke thaau niraash?
|-
|
|Sandeh kem raakhi hu khou aakaash?
|-
|
|Te ahee lagi laavi vehn nahi khoshe;
|-
|
|Shu bhulaavava mane bolaavyo hoshe?
|-
|
|-
|5
|Khristani dayaathi aushadh anna thai jaay,
|-
|
|Dukh thaay muhd sukhanu, katu gahdyu thaay;
|-
|
|Jo hamahna hoy bhaare, aagahd thaay harshit,
|-
|
|Ne kevu hoy harshit jay paamanaaru geet.
|}
==Image==
[[File:Guj294.JPG|500px]]
==Media - Hymn Tune : Lyons - Sung By Lerryson Christy==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:294.mp3}}}}
==Hymn Tune : Lyons - Sheet Music in Gujarati Notation ==
[[Media:Lyons - O Worship The King_Guj Notation.pdf|Sheet Music (Piano)]]

Latest revision as of 13:04, 1 October 2021

૨૯૪ - પ્રભુ પર ભરોસો

૨૯૪ - પ્રભુ પર ભરોસો
૧૦, ૧૦, ૧૧, ૧૧ સ્વરો
"Begone Unbelief"
અનુ. : જે. વી. એસ. ટેલર
અવિશ્વાસ નીકળ, ત્રાતા છે પાસે,
સહાય પણ તે લાવતો વહેલો દેખાશે;
હું પ્રાર્થના કરું, ખ્રિસ્ત પૂરું કરશે,
જો વહાણે તે હોય તો ભય ત્યાંથી મટશે.
હું તેને માનું, દુ:ખનો મટાડનાર,
ભૂલેલાંઓને રસ્તો દેખાડનાર;
જો મિત્રો મોત પામી સુખ ઘટી જશે,
સદા તેનું વચન અચળ જ રહેશે.
પામેલો પ્રેમ જ, તે જ મને કહેશે,
અંતે તે મને ડૂબવા ન દેશે;
પ્રત્યેક ઉપકારથી એટલું તો જણાય,
કે તેના ઠરાવથી થાય સદા સહાય.
શા માટે બીહું, કે થાઉં નિરાશ?
સંદેહ કેમ રાખી હું ખોઉં આકાશ?
તે અહીં લગી લાવી વેણ નહિ ખોશે;
શું ભુલાવવા મને બોલાવ્યો હોશે?
ખ્રિસ્તની દયાથી ઔષધ અન્ન થઈ જાય,
દુ:ખ થાય મૂળ સુખનું, કટુ ગળ્યું થાય;
જો હમણાં હોય ભારે, આગળ થાય હર્ષિત,
ને કેવું હોય હર્ષિત જય પામનારું ગીત.

Phonetic English

294 - Prabhu Par Bharoso
10, 10, 11, 11 Svaro
"Begone unbelief"
Anu. : J. V. S. Tailor
1 Avishvaas neekahd, traata chhe paase,
Sahaay pahn te laavto vahelo dekhaashe;
Hu praarthana karu, Khrist pooru karashe,
Jo vahaahne te hoy to bhay tyaanthi matashe.
2 Hu tene maanu, dukhano mataadanaar,
Bhoolelaaone rasto dekhaadanaar;
Jo mitro mot paami sukh ghati jashe,
Sada tenu vachan achahd ja raheshe.
3 Paamelo prem j, te ja mane kaheshe,
Ante te mane doobava na deshe;
Pratyek upakaarathi etalu to jahnaay,
Ke tena tharaavathi thaay sada sahaay.
4 Sha maate beehu, ke thaau niraash?
Sandeh kem raakhi hu khou aakaash?
Te ahee lagi laavi vehn nahi khoshe;
Shu bhulaavava mane bolaavyo hoshe?
5 Khristani dayaathi aushadh anna thai jaay,
Dukh thaay muhd sukhanu, katu gahdyu thaay;
Jo hamahna hoy bhaare, aagahd thaay harshit,
Ne kevu hoy harshit jay paamanaaru geet.

Image

Media - Hymn Tune : Lyons - Sung By Lerryson Christy

Hymn Tune : Lyons - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)