485: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
|||
Line 137: | Line 137: | ||
==Media - Hymn Tune : Ar Hyd Y Nos== | ==Media - Hymn Tune : Ar Hyd Y Nos== | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:Ar Hyd Y Nos + ++.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:Ar Hyd Y Nos + ++.mp3}}}} | ||
==Hymn Tune : Ar Hyd Y Nos- Sheet Music in Gujarati Notation == | |||
[[Media:Ar Hyd Y Nos + God, That Madest Earth and Heaven_Guj Notation.pdf|Sheet Music (Piano)]] |
Revision as of 10:12, 26 April 2017
૪૮૫ - કેવી પ્રીત
૮, ૪, ૮, ૪, ૮, ૮, ૮, ૪ સ્વરો | |
"O how He loves !" | |
અનુ. : જેમ્સ ગ્લાસગો | |
૧ | ઈસુ બાળકોને પાળશે, કેવી પ્રીતિ; |
એકેક હલવાનને સંભાળશે, કેવી પ્રીતિ; | |
આકાશે જો આવવા ચાહો, | |
તો માફ માગી ઈમાન લાવો, | |
પાપનો સહુ કરો પસ્તાવો, કેવી પ્રીતિ. | |
૨ | તે તમારી અરજ માનશે, કેવી પ્રીતિ; |
નબળા, ભોળા દિલને જાણશે, કેવી પ્રીતિ; | |
પોતે બાળક થઈ આવ્યા, | |
સૈને પાપદંડાથી બચાવ્યા, | |
આવનારને નથી ધમકાવ્યા, કેવી પ્રીતિ. | |
૩ | તે તમોને નિત સંભારશે, કેવી પ્રીતિ; |
તેનો સમર્થ હાથ સંભાળશે, કેવી પ્રીતિ; | |
નિશ્વે તે ન ભૂલી જશે, | |
તમને તે આનંદમાં લેશે, | |
ત્યાં તમારી આત્મા રહેશે, કેવી પ્રીતિ. |
Phonetic English
8, 4, 8, 4, 8, 8, 8, 4 Svaro | |
"O how He loves !" | |
Anu. : James Glassgo | |
1 | Isu baalakone paalashe, kevi preeti; |
Ekek halavaanane sambhaalashe, kevi preeti; | |
Aakaashe jo aavava chaaho, | |
To maaph maagi imaan laavo, | |
Paapano sahu karo pastaavo, kevi preeti. | |
2 | Te tamaari araj maanashe, kevi preeti; |
Nabala, bhola dilane jaanashe, kevi preeti; | |
Pote baalak thai aavya, | |
Saine paapadandaathi bachaavya, | |
Aavanaarane nathi dhamakaavya, kevi preeti. | |
3 | Te tamone nit sanbhaarashe, kevi preeti; |
Teno samarth haath sambhaalashe, kevi preeti; | |
Nishve te na bhooli jashe, | |
Tamane te aanandamaan leshe, | |
Tyaan tamaari aatma raheshe, kevi preeti. |
Image
Media - Hymn Tune : Ar Hyd Y Nos